This blog is useful for the Competitive Exams for Civil Engineers and PWD of Gujarat.

test

Post Top Ad

Your Ad Spot

Saturday, September 25, 2021

ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગને લગત ઠરાવો

ગુજરાત સરકાર માર્ગ અને મકાન દ્વારા વખતો વખત જાહેર કરવમાં આવેલ વહિવટી, ટેન્ડર તેમજ ટેકનિકલ વિભાગને લગતા પરિપત્રો.

                                                                                                                                                                                          

  પરિપત્રો /  ઠરાવો ની વિગત          

 ૧.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ બ્લોક નં– ૧૪ર, સરદાર ભવન સચિવાલય, ગાંધીનગર ક્રમાંક :: SSR-10-2017-50-C તા. ૨૯-૮-૨૦૧૭


વેટના સ્થાને જી.એસ.ટી.ના અમલવારી તથા પર્સન્ટેજ રેટ (બી–૧) ટેન્ડરફોર્મના માપદંડોમાં સુધારો થતા બી–૧ અને બી–ર ફોર્મના કલોઝમાં સુધારા બાબત


૨.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ બ્લોક નં– ૧૪/ર, સરદાર ભવન સચિવાલય, ગાંધીનગર ક્રમાંક :: TNC-10-2017-01-C તા. ૨૯-૮-૨૦૧૭


જી.એસ.ટી. બીલ મુજબ ટેક્ષ ભરપાઈ કરવાની અમલવારી બાબત


૩.માર્ગ અને મકાન વિભાગ, પરિપત્ર ક્રમાંકઃ એસ. એસ. આર.- ૧૦૯૯ોઆઈ.પી. –૯૧(૯)સ, ૧૪/ર સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર, તારીખ: ૨૬–૭–૧૯૯૯.


વિષય –ડામરના પરીક્ષણોની ફીકવન્સી તથા ડામરના સાઈડ ઉપર પરિક્ષણ બાબત. 

સંદર્ભ – તા. પ-૧૦-૯૮ ની બેઠકમાં દક્ષિણ ગુજરાતનાં તાંત્રિક અધિકારી/કર્મચારીઓની રજૂઆત.


૪.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક – ટીએનસી – ૧૦૯૦ – ૨૪–સ-પાર્ટ–ફાઈલ સચિવાલય, ગાંધીનગર તા. ૦૫-૦૩-૨૦૧૧


રસ્તા, પુલો તથા મકાનોના બાંધકામની વિગતો તથા સ્પેશીફીકેશન અંગેના બોર્ડ કામના સ્થળ ઉપર મુકવા બાબત જાહેર હીસાબ સમીતીની ભલામણ


૫.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ૧૪/૧, સરદાર ભવન સચિવાલય, ગાંધીનગર,તા. ૨૮-૧૦-૨૦૧૦


બાંધકામની વિગતો તથા સ્પેશીફીકેશન દર્શાવતા બોર્ડ કામના સ્થળે મુકવા અંગે 


૬.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક : પરચુ–૧૦૨૦૦૫ –૩૩–ભાગ–ર–સી સચિવાલય ગાંધીનગર તા. ૧૮/૦૯/૨૦૧૦


બાંધકામોમાં વપરાતા માલસામાનના પરિક્ષણો માટે ખાનગી લેબોરેટરીઓને આપેલ માન્યતા બાબત. 

નડીયાદ મા.મ. વિભાગનો તા. ૧૮/૦૧/૨૦૧૦ ના પત્રો ક્ર. એબી- ટેન્ડર -૩૦૩ થી એબ-ટેન્ડર-૩રર 

પરિપત્ર :


૭.ગુજરાત સરકાર, માર્ગ અને મકાન વિભાગ, પરિપત્ર ક્રમાંકઃ- પરચ / ૧૦૨૦૦૭/૨૮ સ સચિવાલય, ગાંધીનગર. તારીખ: ૩૧/૧૨/૨૦૦૯


બાંધકામના મટીરીયલ્સ તેમજ કોમ્પોનેન્ટસ સેમ્પલની ગુણવતા માટેના પરીક્ષણ પૈકીના ૮૦% પરીક્ષણ સ્થળ પર તથા ૧૦% પરીક્ષણ સરકાર માન્ય લેબોરેટરી | ગેરી દ્વારા તથા ૧૦% ગેરી લેબોરેટરીમાં કરાવવા બાબત.


૮.ગુજરાત સરકાર પરિપત્ર ક્રમાંક : એસટીઆર / ૧૦૨૦૦૬/૧૫૭૭/૮/હ માર્ગ અને મકાન વિભાગ સચિવાલય, ગાંધીનગર તા. ૨-૯-૨૦૦૮


કોન્ટ્રાકટરને આયાતી ડામરનો ઉપયોગ કરવાની પરવાનગી આપવા બાબત


૯.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક : એસઓઆર-૧૦૨૦૦૬/૧૦૪/સ.૧ સચિવાલય, ગાંધીનગર તા. ૨૫-૦૧-૨૦૦૭


મશીન ક૨ડ સ્ટોન એગ્રીગેટના ફલેમીનેશ અને ઈલોગેશન ઈન્ડેક્ષના સંયુકત ધોરણો અ૫નાવવા બાબત


૧૦.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક : ટીએનસી–૧૦–૨૦૦૨-(૧૪)–સ, સચિવાલય, ગાંધીનગર તારીખ :- ૨૭-૪-૨૦૦૫ 


રાજય સરકારના બાંધકામ માટે વપરાતા ગૌણ ખનિજની રોયલ્ટી ભરવા બાબત.


સંદર્ભે :- ઉધોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક : એમએમઆર-૧૧૨૦૦૦-૨૦૧૩-છ , તા.૧-૯-૨૦૦૪ પરિપત્ર :


૧૧.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક : એસએસઆર/૧૦૮૭/૨૦૫ (૨૧)સ સચિવાલય, ગાંધીનગર તારીખ :- ૨૪-૦૫-૧૯૯૦


હોટ મીક્ષ પ્લાન્ટ અને પેવર ફીનીશરની તેમજ સાદી પધ્ધતિથી રસ્તા પર કરવાનાં ડામર કામ ચાલુ


૧૨.ગુજરાત સરકાર ઉધોગ અને ખાણ વિભાગ. ઠરાવ ક્રમાંક : એમએમઆર/૧૧૨૦૦૦-૨૦૧૩છ સચિવાલય, ગાંધીનગર તારીખ :- ૧-૯-૨૦૦૪


રાજય સ૨કા૨ના બાંધકામ માટે વપરાતા ગૌણ ખનીજની રોયલ્ટી ભરવા બાબત.


૧૩.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક : એસટીઆર-૧૦૨૦૦૧-મં.૩૪-૨૯-હ ૧૪, સરદાર ભવન સચિવાલય, ગાંધીનગર તા. ૦૨-૦૨-૨૦૦૭


કોન્ટ્રાકટર દ્વારા પુરો પાડવામાં આવતા ડામરના ભાવ તફાવત બાબત.


૧૪.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક : આરજીએન-૬૦–૨૦૦૬-(૩૫)–રા, સચિવાલય, ગાંધીનગર તા. ૨૪-૦૫-૨૦૦૬


ખાસ કેટે–૧ (રસ્તા) તથા ખાસ કેટે–૨ (રસ્તા) ની નોધણીઓના કિસ્સામાં કોર કટીંગ મશીનની જરૂરીયાત બાબત.


૧૫.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક : આરજીએન/૬૦૨00૪(૩૫)–સ સચિવાલય, ગાંધીનગર,તા. ૩૧-૦૫-૨૦૦૭


ડામર કામની ચકાસણી માટે કોર કટીંગ મશીન વસાવવા તથા રૂા. ૧૦૦.૦૦ લાખથી ઉપના કામ માટે ઈજારદારશ્રી દ્વારા ફુલટાઈમ કવોલીફાઈડ ઈજનેર રાખવા અંગે.


૧૬.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક : એસએસઆર-૧૧૮૬-આઈબી-૧૭૯(૬)-સ, ૧૪૨, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર તા. ૨૦-૦૧-૨૦૦૭


હોટમીક્ષ પ્લાન્ટ અને પેવરથી થતા ડામર કામો અંગે


૧૭.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર તા. ૧૪-૦૬-૨૦૦૬ ક્રમાંક : એસએચઆર-૧૦-૨૦૦૪-૨૩–સ


હોટમીક્ષ પ્લાન્ટ અને પેવર ફીનીશરથી તેમજ સાદી પધ્ધતિથી રસ્તા પર કરવાના ડામર કામ ચોમાસા દરમ્યાન ચાલુ રાખવા બાબત.


૧૮.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંકઃ- પરચ-૧૦૨૦૦૮-પ-સ (પોટફાઈલ) સચિવાલય, ગાંધીનગર તા. ૨૭-૧૧-૨૦૦૮ 


ઈ-ટેન્ડરીંગમાં ટેન્ડરફીઆ અન્યા ડોકયુમેન્ટસ રજુ કરવા અંગે.


૧૯.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ, પરિપત્ર ક્રમાંકઃ- પરચ / ૧૦૨૦૦૮ (૬૧) સ , તા. ૨૭-૧૧-૨૦૦૮


ટેન્ડરમાં ભરેલ અસામાન્ય, ઉચા ભાવોના સંદર્ભ કામ, પર પડતા ખર્ચ પર નિયંત્રણ, રાખવા તથા કામના નાણાકીય પ્રગતિ ભૌતિક પ્રગતિ સાથે સુમેળમાં રહે તે માટે જરૂરી જોગવાઈ કરવા બાબત.


૨૦.પરિપત્ર ક્રમાંક – એસ.ઓ.આર. ૧૦.૨૦૦૮-૨૦૦૮–૧૮–સી. માર્ગ અને મકાન વિભાગ સચિવાલય, ગાંધીનગર તા. ૧૩–૧૦–૨૦૦૭


વર્તુળ કચેરી હસ્તકના રૂા.૧ કરોડથી વધુ રકમના વાઈડનીંગ અને સ્ટ્રેન્ધીંગના કામોમાં કોમ્પકશન ની કામગીરી અંગેની સુચનાઓ


૨૧.માર્ગ અને મકાન વિભાગ, પરિપત્ર ક્રમાંક – એસ.ઓ.આર.: ૧૦૨૦૦૬/ ૧૦૪ / સ.૧ સચિવાલય, ગાંધીનગર તા. ૧૭-૧૦-૨૦૦૭


મશીન કલ્ડ સ્ટોન એગ્રીગેટના ફલેકીનેશ અને ઈલીગેશન ઈન્ડેક્ષના સંયુકત ધોરણો અપનાવવા બાબત.


૨૨.ગુજરાત સરકાર પરિપત્ર ક્રમાક –એસટીઆર/૧૦૨૦૦૬/૧૫૭૭/૮/હ માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર, તા:૦૮-૧૨-૨૦૦૮


કોન્ટ્રાકટરોને આયાતી ડામરનો ઉપયોગ કરવાની પરવાનગી આપવા બાબત


૨૩.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ હુકમ ક્રમાંકઃ ટીએનસી - ૧૦૯ર – ૧૨ – (૬) - સ, ૧૪/ર, સરદાર ભવન સચિવાલય, ગાંધીનગર તા: ૧૮-૬-૧૯૯૨


ઈજારદારને સોપવામાં આવેલ કામ અંગેની ગુણવતા જાળવવા અંગેની જવાબદારી બાબત


૨૪.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ક્રમાંક : ટીએનસી–૧૦–૨૦૧૭–૩ (ભાગ-૩)-સી સચિવાલય, ગાંધીનગર તા.૧૩/૧૨/૨૦૧૩


ફિી મેઈન્ટેનન્સ ગેરંટી પીરીયડ (ફકત રસ્તાના કામ માટે) ૮૭ અંગેના ટેન્ડર કલોઝ નં. ૧૭(બી) ના પેટા કલોઝ નં. ૧૭ (બી) (૩) માં સુધારો કરવા બાબત.


૨૫.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ઠરાવ કમાંકઃ ટીએનસી –૧૦-૨૦૧૩ –૩–(ભાગ-૨)-સી સચિવાલય, ગાંધીનગર તા.૨૦-૧૧-૨૦૧૩ 

વંચાણે લીધો ઠરાવ કમાંકઃ-ટીએનસી–૧૦૮૮/આઈ/૧૮/(૧૩)/સ તા.૩૧/૮/ ૧૯૯૪


બાંધકામના કોન્ટ્રાકટર પાસેથી સીકયુરીટી ડીપોઝીટ સ્વિકારવાની પ્રથામાં અંશતઃ ફેરફાર કરવા બાબત



૨૬.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક-પરચ-૧૦૨૦૦૮-(૧)-સી તા.૦૩-૦૫-૨૦૧૩ –પરિપત્ર કમાંકઃ-પરચ-૧૦૨૦૦૮-(૬૧)-સી તા.૨૭–૧૧-૨૦૦૮


ટેન્ડરમાં ભરેલ અસામાન્ય ઉચા ભાવોના સંદર્ભે કામપર પડતા ખર્ચ પર નિયંત્રણ રાખવા તથા કામનો નાણાંકીય પ્રગતિ સાથે સુમેળમાં રહે તે માટે જરૂરી જોગવાઈ કરવા બાબત.


૨૭.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક : ટી.એન.સી.–૧૦–૨૦૧૭–૩–(ભાગ-૧)-સ સચિવાલય, ગાંધીનગર તા.૧૯-૧૧-૨૦૧૩ વંચાણે લીધો પરિપત્ર ક્રમાંક - ટીએનસી/૧૦૯૫/આઈબી (૧૦)/(૧૧)/સ તા.૩૧/૩/૧૯૯૯


 પરફોર્મન્સ બોન્ડ તથા જામીન અનામત પેટે બેંક ગેરેન્ટી મેળવવા બાબત 


૨૮.ગુજરાત સરકાર, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર, પરિપત્ર ક્રમાંકઃ- પરચ ૧૦ ૨૦૧૫ ૫૫ સી સચિવાલય, ગાંધીનગર તારીખ:- ૦૪-૧૧-૨૦૧૫


રસ્તા અને પુલોના કામોમાં ઈજારદારના ઈજનેરની હાજરી, માલસામાનનો સ્ત્રોત, રોયલ્ટીની ચકાસણી, વેટમક્ષ મેકડેમની કામગીરીમાં વિશેષ કાળજી, ડામર કામમાં સ્ટાર રેટનું ચુકવણું બાબત


૨૯.ગુજરાત સરકાર માર્ગ પરિપત્ર ક્રમાંક ૧૦-૨૦૧૩-(૪)-સી સચિવાલય, ગાંધીનગર ,તા.૦૮/૦૮/૨૦૧૪ 


રાજ્ય સરકારના બાંધકામ માટે વપરાતા ગૌણખનિજોની રોયલ્ટી ભરવા બાબત.


૩૦.ગુજરાત સરકાર, માર્ગ અને મકાન વિભાગ, ઠરાવ ક્રમાંક –TNC-10-2017-03-C(R&B) સચિવાલય, ગાંધીનગર તા. ૧૮/૦૨/૨૦૧૭


જે કામ માટે એકજ ટેન્ડર આવેલ હોય તે ટેન્ડર પુનઃ માંગવા બાબત.


૩૧.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ૧૪/૧, સરદાર ભવન સચિવાલય, ગાંધીનગર તા. ૧ ૬-૦૨-૨૦૧૭

ક્રમાંક - TNC-10-2016-07-C


 ઈજારદારના કારણોસર કામ પૂર્ણ થવામાં થયેલ વિલંબ દરમ્યાન સ્ટારરેટના ચુકવણા. 


૩૨.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ સચિવાલય, ગાંધીનગર પરિપત્ર ક્રમાંક:- PDW-10-2017-01-C તા.૧૫-૦૨-૨૦૧૭


મકાનો તથા પુલોના આર.સી.સી. કામોમાં લોખંડના સળીયાના માપો લખવા તથા ચુકવણામાં લેપ લેન્થ ની લંબાઈ


૩૩.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ, બ્લોક નં.૧૪/૨, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ક્રમાંક: RGN-10-2017-01-C,તા.૨૩/૦3/૨૦૧૭


સ્પેશીયલ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરવા માટે ખાસ પ્રકારના કામો માટેના માપદંડોમાં સમાવિષ્ટ લેબોરેટરીના અમલ કરવા બાબત


૩૪.Government of Gujarat Road & Buildings Department No. TNC-1088-D-147-THC Sachivalaya, Gandhinagar Date:- 11/07/2017


INVITATION OF TENDER ON PERCENTAGE RATE (BIX TENDER CONTRACT FORM


૩૫.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ બ્લોક નં. ૧૪/ર, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ઠરાવ ક્રમાંક: TNC-10-2017- 01 -C,તા. ૧૧/0૩/૨૦૧૭


ટેન્ડરમાં જથ્થાવધારા તેથી જથ્થા વધારાની ભાવના માપદંડમાં સુધારણા કરવા બાબત


૩૬.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક:. ટીએનસી-૧૦-ર૦૧૫-૧૧-સી સચિવાલય, ગાંધીનગર તા.૧૯/૧0/ર0૧પ.


મૂળ ઇજારદારશ્રી કામ કરવા માટે અસફળ રહે તો તેમની સામે તાકાલિક પગલા લેવા કાર્યવાહી કરવા બાબત



૩૭.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંક:. બેઈડી-૬૫૨૦૧૪-૬૮૬-ન નવા સચિવાલય, ગાંધીનગર,તા.૧૨/૦૧/૨૦૧૬


સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી વગર જથ્થા વધારાનું કામ ન કરવા બાબત.


૩૮.ગુજરાત સરકાર માર્ગ  અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંકઃ ગુનિજન/પરિપ૦૨૦૧૫/ગુ.નિ,બ્લોક નં. ૧૪, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર, તા. ૦૪/૧૨/૨૦૧૫


ગૂણવતા નિયમન તંત્રને લગત રદ કરવાના થતા પરિપત્રો.


૩૯.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ બ્લોક નં.૧૪/૨, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ક્રમાંક: એસએસઆર/૧૦/ર૦૧૭/૦૧/સી તા. ૨૦/૦૪/૨૦૧૭ 


રાજયભરમાં જુદા જુદા સ્થળે પુલો, આર.ઓ.બી. તથા ફલાયઓવરના બાંધક્કામમાં Formwork, False and Temporary Structureel sloscoot તથા કામગીરી બાબત.


૪૦.ગુજ૨ાત ૨સ૨કા૨ પરિપત્ર ક્રમાંક:- એસટીઆર/૧૦૨૦૦૬/૧૫૭૭ ૮/હ માર્ગ અને મકાન વિભાગ ગ્સચિવાલય ગાંધીનગર તા.૨૨/૧૧/૨૦૧૭ તા. ૦૨/૦૯/૨૦૦૮


આયાતી ડામરના વપરાશ અનેપરીક્ષણ બાબત.


૪૧.ગુજરાત સરકાર સુચના ક્રમાંક : ટીએનસી–૧૦-૨૦૧૫-૦૧-સી માર્ગ અને મકાન વિભાગ સચિવાલય, ગાંધીનગર તા. ૨૫-૮-૨૦૧૫


કામના ટેન્ડર ફરીથી મંગાવવામાં આવે ત્યારે રાખવાની થતી તકેદારી


૪૨.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ સચિવાલયગાંધીનગર પરિપત્ર ક્રમાંક: વીઆરઆર-ર૦૧૮-ઉ.સ.-૧-રર-ડી.ર/સ,તા. ૧૮/પ/ર0ર0


ડી.ટી.પી.માં દર્શાવવામાં આવતા સ્ટાર રેટમાં ટેક્ષ સહિતના ભાવો લેવા બાબત તથા ચોમાસામાં મજૂરોની અછતને કારણે કામની સમયમર્યાદા વધારવા બાબત.


૪૩.ગુજરાત સરકાર, માર્ગ અને મકાન વિભાગ બ્લોક નં.૧૪/૨, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ક્રમાંક: એસ/૨૨/૨૦૧૭/૬૩૯ 15, તા.૦૮/૦૬ ૨૦૧૮


ટેન્ડર માટે વાટાઘાટોની નિતી નક્કી કરવા બાબત.



૪૪..ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ પરિપત્ર ક્રમાંકઃ- ટીએનસી-૧૦-૨૦૧૬-(FA-591-16)-૦ર-સી :  સચિવાલય, ગાંધીનગર તા.૦૩-૦૯-૨૦૧૬


જે ઈજારદારો રજીસ્ટ્રેશન ધરાવતા હોય તેમના જ ટેન્ડર ખોલવા બાબત

 

૪૫.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર. તા.૦૪/૦૬/ર૦૧૯.ક્રમાંક: –એસઓઆર/૧૦૧ ટા૭૧૫/પાર્ટ ફાઈલ/સી-૧


સાઈન બોર્ડ, રોડ સ્ટડ, કેટ આઈ, આર.પી.એમ. તથા થર્મોપ્લાસ્ટ પટ્ટાની આઈટના ટેસ્ટીંગ શેડયુલ બાબત. 


૪૬.ગુજરાત સરકાર, ગુણવંતા નિયમન, માર્ગ અને મકાન વિભાગ, સ્સચિવાલય, ગાંધીનગર તા.૦૮/૧0/૨૦૧૮


એસ.ઓ.આર. માં સમાવેશ થયેલ નવીન આઈટમનો ટેંન્ડરના ટેસ્ટ શિડ્યુલમાં સમાવેશ કરવા બાબત .


૪૭.ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર. તા.૨૦/૦૬/૨૦૧૮.ક્રમાંક:પરચ/૧૦૨૦૧૮/૧૫/સી


કોંન્ટ્રાકટરના કામોમાં કામો સબલેટ ન કરવા બાબત.


૪૮. ગુજરાત સરકાર નાણા વિભાગ, પરિપત્ર ક્રમાંક : જીએસટી / ૧૦૧૭ / ૧૦૯૭ / જીએસટી સેલ સચિવાલય , ગાંધીનગર, તા. ૧૫/૦૯/૨૦૧૮


સરકારના વિવિધ વિભાગો / ખાતાઓ દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ ટીડીએસ માટે નોંધણી નંબર લેવા બાબત.


તમામ પરિપત્રો / ઠરાવો ડાઉનલોડ કરવા માટે - ડાઉનલોડ



1 comment:

Post Top Ad

Your Ad Spot

Pages