સરકારશ્રી દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયા દરમિયાન માંગવામાં આવતી ભરવાપાત્ર ટેન્ડર ફી નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવેલ છે. નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવેલ ટેન્ડરમાં ભરવાની થતી ટેન્ડર ફી થી વધુ ફી ડી.ટી.પી. મંજુર કરનાર જે તે સતા અધિકારી ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગનો ઠરાવ ક્રમાંકઃ પરચ/ ૧૦૨૦૦૦/આઈ.બી./ ૨૨૧ (૫૯)/સ,તા.૨૪/૧/૨૦૦૭ ના આધારે નક્કી કરી શકે છે.
ટેન્ડરની
અંદાજીત રકમ અને તેને લગત ટેન્ડર ફી |
||
ક્રમ |
ટેન્ડર રકમ |
ટેન્ડર ફી |
૧ |
રૂા. દસ હજાર સુધી |
રૂા. ૧૨૦/- |
૨ |
રૂા. દસહજાર એકથી રૂા. એક લાખ સુધી |
રૂા. ૩૦૦/- |
૩ |
રૂા.એક લાખ એકથી રૂા.પાંચ લાખ સુધી |
રૂા. ૬૦૦/- |
૪ |
રૂા. પાંચ લાખ એકથી રૂા. પચ્ચીસ લાખ સુધી |
રૂા. ૯૦૦/- |
૫ |
રૂા.પચ્ચીસ લાખ એકથી રૂા. પચાસ લાખ સુધી |
રૂા. ૧૫૦૦/- |
૬ |
રૂા. પચાસ લાખ એકથી રૂા. એક કરોડ સુધી |
રૂા. ૨૪૦૦/- |
૭ |
રૂા. એક કરોડ એકથી રૂા. ત્રણ કરોડ સુધી |
રૂા. ૩૬૦૦/- |
૮ |
રૂા. ત્રણ કરોડ એકથી રૂા. પાંચ કરોડ સુધી |
રૂા. ૬૦૦/- |
૯ |
પાંચ કરોડ એકથી રૂા. દસ કરોડ સુધી |
રૂા. ૧૨૦૦૦/- |
૧૦ |
દસ કરોડ ઉપર |
રૂા. ૧૮૦૦૦/- |
No comments:
Post a Comment