This blog is useful for the Competitive Exams for Civil Engineers and PWD of Gujarat.

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, December 28, 2021

ગુજરાત સરકારશ્રી ના માર્ગ અને મકાન વિભાગ, પરિપત્ર ક્રમાંક:એસએસઆર- ૧૦૨૦૦૪ -આઈબી-૪૧(૨૪)સ, સચિવાલય, ગાંધીનગર, તા.૦૨/૧૨/૨૦૦૬

ડ્રાફટ ટેન્ડર્સ પેપર્સમાં સેસ અંગે જોગવાઈ કરીને ઈજારદારોના દર મહિને કરેલ કામના બિલના ચુકવણામાંથી ૧ (એક) ટકો  સેસ કાપીને તે રકમ ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કસ્ટ્રકશન વર્કસ વેલફેર બોર્ડ" ના સંદર્ભ (૨) હેઠળના ઠરાવથી નિયત કરેલ છે.–સબહેડ ખાતે સંબંધિત કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા જમા કરાવવાની રહેશે. હવે પછી થી જે નવા અંદાજો મંજૂર કરવામાં આવે તેવા અંદાજની દરેક આઈટમના ભાવમાં ૧% વધારો કરીને વધારેલ ભાવ મુજબ અંદાજો મંજુર કરવાના રહેશે. જે પરિપત્ર ડાઉનલોડ કરવા માટે - ડાઉનલોડ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages