સરકારી કર્મચારી તરીકેની પ્રથમ નિમણુંક બાદ NPS - ( National Pension Scheme ) અંર્તગત ભરવાના થતા પરિશિષ્ટ આ સાથે સામેલ છે.
૧. પરિશિષ્ટ - ૧ - પ્રથમ નિમણુંક થયા બાદ કર્મચારીએ પુરી પાડવાની વિગતો -- ( પેરા - ૧૬ )
૨.પરિશિષ્ટ - ૨ - ઉપાડ અને ચુકવણી અધિકારીએ ખાતા/વિભાગના વડાને માહિતી મોકલવાનો નમુનો( પેરા - ૧૮ )
૩.પરિશિષ્ટ - ૨ - ક - વિભાગ / ખાતાના વડાને પેન્શન અને પ્રોવિડન્ડ ફંડ નિયામક કચેરીમાં માહિતી જે નમુનામાં મોકલવી જોઈએ તે નમુનો-( પેરા - ૨૦ )
પત્રક ડાઉનલોડ કરવા માટે - DOWNLOAD
No comments:
Post a Comment